હનુમાન ચાલીસા ગુજરાતી લખાણ | Hanuman Chalisa Lyrics
Classified in Other subjects
Written on in
English with a size of 7.03 KB
શ્રી હનુમાન ચાલીસા (Shree Hanuman Chalisa)
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
வિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં ।
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ॥
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
રામ દુઆરે તુમ રખવારે ।
ોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહુ કો ડરના ॥
આપન તેજ સમ્હારૌ આપે ।
તીનો લોક હાંક તે કાંપે ॥
ભુત પિશાચ નિકટ નહિં આવૈ ।
મહાવીર જબ નામ સુનાવૈ ॥
નાસે રોગ હરે સબ પીરા ।
જપત નિરંતર હનુમંત બિરા ॥
સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ॥
સબ પર રામ તપસ્વી રાજા ।
તિન કે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવે ॥
ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ બર દીન જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામકો પાવે ।
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ॥
અન્ત કાલ રઘુબર પુર જાઈ ।
જહાં જન્મ હરી ભકત કહાઈ ॥
ઔર દેવતા ચિત ન ધરઈ ।
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ॥
સંકટ કટે મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમંત બલવીરા ॥
જય, જય, જય, હનુમાન ગોસાઈ ।
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ॥
જો સતબાર પાઠ કર કોઈ ।
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ॥
જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજે નાથ હદય મહં ડેરા ॥
॥ દોહા ॥
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રુપ ।
રામલખનસીતા સહિત, હૃદય બસહુ સુરભૂપ ॥
॥ જય ઘોષ ॥
- ॥ સિયાવર રામચંદ્ર કી જય ॥
- ॥ રમાપતિ રામચંદ્ર કી જય ॥
- ॥ પવનસૂત હનુમાન કી જય ॥
- ॥ ઉમાપતિ મહાદેવ કી જય ॥
- ॥ બ્રિન્દાવન કૃષ્ણચંદ્ર કી જય ॥
- ॥ બોલો ભાઇ સબ સંતન કી જય ॥